શેરબજારના સેન્સેક્સમાં 256 પોઈન્ટની તેજી, શું ઊંચા ભાવે વેચવાલી આવશે?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે તેજી આગળ વધી હતી. રીયલ્ટી સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. સ્મોલકેપ (Small Cap) અને મીડકેપ (Mid Cap) સ્ટોકમાં પણ ઉછાળો આવ્યો હતો. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 256 પોઈન્ટ વધી 82,445 બંઘ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 100 પોઈન્ટ વધી 25,103 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 261 પોઈન્ટ વધી 56,839ના રેકોર્ડ હાઈ પર બંધ હતો. નિફ્ટી (Nifty50) 25,100ના રેઝિસ્ટન્સ લેવલ પર બંધ આવ્યો છે, તો હવે શેરબજારમાં (Share Market India) તેજી કેટલી આગળ વધશે? અને શું ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવશે કે નહી?

જૂઓ વીડિયો….

આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2066 શેરના ભાવ વધ્યા હતા અને 904 શેરના ભાવ ઘટ્યા હતા.

108 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 20 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

133 શેરમાં અપર સર્કિટ અને 54 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ જિઓ ફાયનાન્સ, કોટક બેંક, બજાજ ફાયનાન્સ, ટ્રેન્ટ અને એક્સિસ બેંક

ટોપ લુઝર્સઃ ઈટરનલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટિટાન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સ

Top Trending News

પાંચ બેંકોએ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો

Will the stock market rally or a sell-off at higher prices?

The stock market continued to rally on the first day of the week. New buying continued in stocks of all sectors except realty. Smallcap and midcap stocks also rose. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 256 points to close at 82,445. The NSE Nifty index rose 100 points to close at 25,103. The Bank Nifty rose 261 points to close at a record high of 56,839. The Nifty has closed at the resistance level of 25,100, so how far will the stock market rally continue? And will profit booking come at the higher level or not? Watch the video….

Related Posts

Leave a Comment