સેન્સેક્સ 260 પોઈન્ટ પ્લસ, ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારમાં સુધારો કેમ આવ્યો

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) ત્રણ દિવસના ઘટાડા પછી આજે સુધારો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 260 પોઈન્ટ વધી 80,998 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 77 પોઈન્ટ વધી 24,620 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 76 પોઈન્ટ વધી 55,676 બંધ હતો. ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારમાં (Share Market India) સુધારો કેમ આવ્યો, ટેકનિકલ લેવલ શુ કહી રહ્યા અને કાલે તેમજ આગામી દિવસોમાં શેરબજાર કેવું રહેશે? (Tomorrow Share Market Prediction)

જૂઓ વીડિયો….

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યા હતા. 1650 શેરના ભાવ વધ્યા હતા અને 1236 શેરના ભાવ ઘટ્યા હતા.

58 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 30 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

આજે 105 શેરમાં અપર સર્કિટ અને 62 શેરમા લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, જિઓ ફાયનાન્સ, ઈન્ડુસઈન્ડ બેંક, તાતા મોટર અને ભારતી એરટેલ

ટોપ લુઝર્સઃ બજાજ ફિનસર્વ, ટ્રેન્ટ, આઈસર મોટર, શ્રી રામ ફાયનાન્સ અને એક્સિસ બેંક

ToP Trending News

Rich Dad Poor Dad ના લેખકની ચેતવણીઃ કડાકો બોલી જશે, બરબાદ થઈ જશે…

Why did the stock market recover after three days of decline

The stock market recovered today after three days of decline. There was fresh buying in Indian stocks on the back of positive signals from the global market. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 260 points to close at 90,998. The NSE Nifty index rose 77 points to close at 24,620. The Bank Nifty rose 76 points to close at 55,676. Why did the stock market recover after three days of decline, what are the technical levels saying and how will the stock market be tomorrow and in the coming days? Watch the video….

Pls Subscribe My YouTube Channel – Investing A2Z – Bharat Panchal

Related Posts

Leave a Comment