શેરબજારનો સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટ્યો, ભારે વેચવાલી આવવાના કયા કારણો?

by Investing A2Z

અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. સવારે બજારે હાઈ બનાવ્યા પછી ભારે વેચવાલી ફરી વળી હતી અને શેરોના ભાવ તૂટ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 636 પોઈન્ટ તૂટી 80,737 બંધ થયો હતો અને એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 174 પોઈન્ટ તૂટી 24,542 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) રેકોર્ડ હાઈ બનાવ્યા પછી 303 પોઈન્ટ ઘટ્યો હતો. શેરબજારમાં (Share Market India) ભારે વેચવાલી આવવા પાછળ કયા કારણો અને હવે ટેકનિકલ લેવલ શું કહે છે, કયા મથાળે સપોર્ટ મેળવશે? આજે બજાર તૂટવાના કુલ સાત કારણો હતા, તેના માટે વીડિયો જૂઓ…

જૂઓ વીડિયો….

આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેેગેટિવ હતો. 1224 શેરના ભાવ વધ્યા હતા અને 1696 શેરના ભાવ ઘટ્યા હતા.

60 શેર બાવન વીકની હાઈ પર બંધ હતા અને 25 શેર બાવન વીકની લો પર બંધ હતા.

આજે મંગળવારે 103 શેરમા અપર સર્કિટ અને 71 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ગ્રાસિમ, શ્રી રામ ફાયનાન્સ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ડૉ. રેડ્ડી લેબ

ટોપ લુઝર્સઃ અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, કોલ ઈન્ડિયા, બજાજ ફિનસર્વ અને પાવરગ્રીડ

Top Trending News

હજી લોકો પાસે કરોડો રૂપિયાની 2000ની ગુલાબી નોટ છે, RBIનું અપડેટ

What are the reasons behind the selling in the stock market

The stock market fell for the second day today, Tuesday. After the market made a high in the morning, heavy selling resumed and the stock prices fell. The Mumbai Stock Exchange’s Sensex fell 636 points to close at 80,737 and the NSE Nifty index fell 174 points to close at 24,542. The Bank Nifty fell 303 points after making a record high. What are the reasons behind the heavy selling in the stock market and what do the technical levels say now, at which heading will it find support? Watch the video….

Pls Subscribe My YouTube Channel- Investing A2Z – Bharat Panchal

Related Posts

Leave a Comment