અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે સપ્તાહના છેલ્લો દિવસ શુક્રવારે ઘટાડો રહ્યો હતો. ઈન્ડેક્સ બેઈઝ્ડ સ્ટોકમાં નફારૂપી વેચવાલી આવી હતી. પણ તેની સામે ડીફેન્સ, રેલવે, રીયલ્ટી, પાવર, સ્ટોક માર્કેટ રીલેટેડ, એફએમસીજી અને ઓટો શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 200 પોઈન્ટ ઘટી 82,330 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 42 પોઈન્ટ ઘટી 25,019 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજારનો (Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? એફઆઈઆઈનું (FII) વલણ કઈ તરફ રહેશે? અને આગામી સપ્તાહે બેસ્ટ બાય સેકટર? જૂઓ વીડિયો… ( Best Buy Sector For Next Week)
ભારત પાકિસ્તાન યુદ્ધ (India Pakistan War 2025) સમયે પાકિસ્તાનને તુર્કીએ (Pakistan Friend Turkey) મદદ કરી હતી. આથી ભારતની પ્રજાએ તુર્કીને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું છે અને હાલ સોશિયલ મીડિયામાં #BoycottTurkey ટ્રેડિગમાં છે. ભારતના વેપારીઓએ સફરજન ખરીદીના તમામ સોદા રદ કરી દીધા છે. ટૂર અને ટ્રાવેલ્સ કંપનીઓએ પણ આગામી ટૂર કેન્સલ કરી દીધી છે. તેની સાથે ભારત સરકારે તુર્કીની એરપોર્ટ સર્વિસ આપતી કંપની સેલેબીની સેવા પર તાત્કાલીક અસરથી તેનો કોન્ટ્રેક્ટ રદ કરી દીધો છે. આથી ઈસ્તંબુલ સ્ટોક માર્કેટમાં સેલેબી એરપોર્ટ સર્વિસીઝના શેરમાં 10 ટકાનું ગાબડું પડી ગયું છે.
આજે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી ભલે ઘટ્યા હોય પણ એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટવ રહ્યો હતો. 1969 શેરના ભાવ વધ્યા હતા અને 911 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.
Top Treanding News
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.30 લાખ જેટલા MSMEને કેટલી સહાય ચુકવાઈ? જાણો…
આજે 57 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 8 શેર બાવન વીક લો પર બંધ હતા.
175 શેરમાં અપર સર્કિટ અને 33 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બીઈએલ, તાતા કન્ઝ્યુમર, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ અને હિન્દુસ્તાન યુનીલીવર
ટોપ લુઝર્સઃ ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ ટેકનોલોજી, જેેએસડબલ્યુ સ્ટીલ અને શ્રી રામ ફાયનાન્સ
Next week, the stock market will continue to rally after every decline
The stock market was in decline today, the last day of the week, Friday. There was profit-taking in index-based stocks. But on the other hand, there was a rally in defense, railways, realty, power, stock market related, FMCG and auto stocks. The Mumbai stock market’s Sensex fell 200 points to close at 82,330. The NSE Nifty index fell 42 points to close at 25,019. What will be the trend of the stock market next week? Which direction will the FII trend be? And the best buy sector next week? Watch the video….