શેરબજારમાં આગામી સપ્તાહે શું ખરીદશો?
શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. નવી તેજીના નવા કારણો વચ્ચે તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1508 પોઈન્ટ ઉછળી 78,553 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 414 પોઈન્ટ ઉછળી 23,851 બંધ થયો હતો. શેરબજારમાં ચાર દિવસની તેજી પછી આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે અને તમે શું ખરીદશો? જૂઓ વીડિયો…
What will you buy in the stock market next week?
The stock market continued to rally for the fourth consecutive day. Amidst new reasons for the new rally, there was fresh buying in stocks across all sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 1508 points to close at 78,553. The National Stock Exchange’s Nifty index rose 414 points to close at 23,851. After four days of bullishness in the stock market, what will be the market trend next week and what will you buy? Watch the video…