Gold Silver Market: સોનાનો ભાવ રૂ.1,00,000 થશે?

by Investing A2Z

સોનાચાંદી બજારમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફનો અમલ 90 દિવસ માટે મોકૂફ રાખ્યો છે, તેમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ વધુ ઝડપથી ઉછળી 3200 ડૉલરની સપાટી કૂદાવી ગયો હતો. અમદાવાદમાં 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 96,500નો ભાવ રહ્યો હતો. સોનામાં નવી તેજી થવાના શું કારણો? અને ભારતીય કરન્સી પ્રમાણે સોનું 1,00,000 થશે? જૂઓ વીડિયો…

Gold Silver Market: Will the price of gold reach Rs. 1,00,000?

The gold and silver market was witnessing a historic rally. US President Donald Trump has postponed the implementation of reciprocal tariffs for 90 days, but the price of gold in the international market has risen rapidly and crossed the $ 3200 mark. In Ahmedabad, 999 touch gold was priced at Rs 96,500 per ten grams. What are the reasons for the new rally in gold? And will gold reach Rs 1,00,000 according to Indian currency? Watch the video…

Related Posts

Leave a Comment