અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો પર 90 દિવસ માટે ટેરિફનો અમલ મોકૂફ રાખ્યો છે. જેને પગલે અમેરિકી સ્ટોક માર્કેટ સહિત વિશ્વના સ્ટોક માર્કેટ મોટો ઉછાળો આવ્યો છે. ભારતીય શેરબજારમાં આજે મહાવીર જ્યંતિની રજા હોવાથી આવતીકાલે શુક્રવારે ઊંચા મથાળે ગેપમાં ખૂલશે. ટ્રમ્પના ટેરિફનો અમલ કેમ મોકૂફ રહ્યો તેની એ ટુ ઝેડ તમામ માહિતી માટે જૂઓ વીડિયો…
Trump’s Tariffs Pause for 90 Days: A to Z Information
US President Donald Trump has Pause the implementation of tariffs on countries other than China for 90 days. Following this, the world’s stock markets, including the US stock market, have seen a big jump. The Indian stock market will open with a gap up tomorrow, Friday, as today is a holiday for Mahavir Jayanti. Watch the video for all the A to Z information on why Trump’s tariffs were Pause…