શેરબજારમાં ગઈકાલના કડાકા પછી આજે રીકવરી આવી હતી. નીચા મથાળે ઓલરાઉન્ડ બાઈંગ આવ્યું હતું. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1089 પોઈન્ટ ઉછળી 74,227 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 374 પોઈન્ટ ઉછળી 22,535 બંધ થયો હતો. 9 એપ્રિલને બુધવારે રીઝર્વ બેંક ક્રેડિટ પોલીસી જાહેર કરશે, તેમાં શું થશે અને બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…
Stock market recovery: Adopt a wait-and-watch policy
The stock market recovered today after yesterday’s crash. There was all-round buying at the lows. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 1089 points to close at 74,227. The National Stock Exchange’s Nifty index rose 374 points to close at 22,535. The Reserve Bank will announce the credit policy on Wednesday, April 9, what will happen in it and how will the market be? Watch the video…
Subscribe – Investing A2Z – Bharat Panchal