શેરબજારમાં આજે બ્લેક મન્ડે રહ્યો હતો. ભારતીય શેરબજાર નહી વિશ્વના તમામ સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2226 પોઈન્ટ તૂટી 73,137 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 742 પોઈન્ટ તૂટી 22,161 બંધ થયો હતો. ભારતના સ્ટોક માર્કેટમાં કડાકાને કારણે રોકાણકારોની મૂડીમાં 14 લાખ કરોડનું ધોવાણ થયું હતું. ટ્રમ્પના ટેરિફનો ટેરર ભયાનક હતો, કે વિશ્વના સ્ટોક માર્કેટ લોહીલુહાણ થયા હતા. વધુ માહિતી માટે જૂઓ વીડિયો…
Black Monday in the stock market: The terror of tariffs is terrifying
Today was Black Monday in the stock market. Not only the Indian stock market, but all the stock markets of the world crashed. The Sensex of the Mumbai Stock Exchange fell by 2226 points to close at 73,137. The Nifty index of the National Stock Exchange fell by 742 points to close at 22,161. Due to the crash in the Indian stock market, investors’ capital was eroded by 14 lakh crores. The terror of Trump’s tariffs was terrifying, that the stock markets of the world were bloodied. For more information, watch the video…
Subscribe – Investing A2Z – Bharat Panchal