અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી, જે સમાચાર પછી વિશ્વના તમામ દેશોના સ્ટોક માર્કેટ, કોમોડિટી માર્કેટ અને ફોરેક્સ માર્કેટમાં કડાકો બોલી ગયો હતો. ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વરમાં હેવી સેલઓફ આવ્યો હતો અને ભાવમાં મોટો કડાકો આવ્યો હતો. જોકે સોના ચાંદીમાં ટેકિનકલ કરેક્શન આવી ગયું છે, જેથી હવે દરેક ઘટાડે ખરીદી કરવાની તક છે, વધુ માહિતી માટે જૂઓ વીડિયો…
Opportunity to buy at every decline in gold and silver
US President Donald Trump announced tariffs on all countries of the world, after which the stock market, commodity market and forex market of all countries of the world crashed. Especially in gold and silver, there was a heavy sell-off and there was a big crash in the price. However, there has been a technical correction in gold and silver, so now there is an opportunity to buy at every drop, for more information, watch the video…