શેરબજારમાં આજે તેજી થઈ હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે બીજી એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરવાના છે, તેમ છતાં ભારતીય શેરબજારમાં નવી લેવાલી આવી હતી, અને ટેરિફનો ડર ઓછો થયો હોય તેવું વાતાવરણ હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 592 પોઈન્ટ વધી 76,617 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 166 પોઈન્ટ વધી 23,332 બંધ થયો હતો. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ સામે ભારત સરકારની શું તૈયારી છે અને તેની શેરબજાર પર શું અસર પડશે, તેમજ તેજી થવાના ત્રણ કારણો… તમામ માહિતી માટે જૂઓ વીડિયો…
Stock market surges amid fears of Trump’s reciprocal tariffs, what are the reasons
The stock market surged today. US President Donald Trump is set to announce the imposition of reciprocal tariffs on April 2, but there was fresh buying in the Indian stock market, and there was an atmosphere that the fear of tariffs had subsided. The Mumbai Stock Exchange’s Sensex rose 592 points to close at 76,617. The National Stock Exchange’s Nifty index rose 166 points to close at 23,332. What is the Indian government’s preparation against Trump’s reciprocal tariffs and what will be its impact on the stock market, as well as three reasons for the surge… Watch the video for all the information…