સોનાચાંદી બજારમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફયુચરે 3100 ડૉલરની સપાટી કૂદાવી દીધી હતી. દરેક ઘટાડે સોના ચાંદીમાં નવી લેવાલી આવી હતી. ટ્રમ્પના ટેરિફનો ડર અને ટ્રેડ વોરની શક્યતાએ સોનાચાંદીમાં નવી તેજીને વેગ મળ્યો હતો. અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું 1900 રૂપિયા વધી 92,700નો ભાવ બોલાયો હતો. ચાંદીનો એક કિલોનો એક લાખનો ભાવ રહ્યો હતો. જો કે હવે સોના ચાંદીની તેજી જોખમી તબક્કામાં પ્રવેશી છે. જૂઓ વીડિયો…
Is the gold and silver rally in a dangerous phase?
The gold and silver market was witnessing a historic rally. Gold futures in the international market had crossed the $3,100 mark. With every decline, new purchases were made in gold and silver. Fears of Trump’s tariffs and the possibility of a trade war gave impetus to the new rally in gold and silver. In the Ahmedabad gold and silver market, 999 touch gold was quoted at Rs 92,700 by Rs 1,900. The price of one kg of silver was Rs 1 lakh. However, now the gold and silver rally has entered a dangerous phase. Watch the video…