શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ઘટયું હતું. એપ્રિલ ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ હતો. ભારતીય શેરોમાં નીચા મથાળે નવી લેવાલીની સાથે દરેક ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી, આમ શેરબજાર બે તરફી વધઘટમાં અથડાયું હતું. આજે શુક્રવારે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 191 પોઈન્ટ ઘટી 77,414 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 72 પોઈન્ટ ઘટી 23,519 બંધ થયો હતો. આગામી સપ્તાહે તેજી આગળ વધશે કે કેમ? અને આગામી સપ્તાહે કયા સેકટરના શેર ખરીદશો? જૂઓ વીડિયો…
Stock market: The bullish trend will continue next week…
The stock market fell on Friday, the last day of the week. It was the first day of the April futures option contract. Along with new buying at the lows in Indian stocks, there was also selling at every high, thus the stock market was in a two-way fluctuation. Today, Friday, the Sensex of the Mumbai Stock Exchange fell 191 points to close at 77,414. The Nifty index of the National Stock Exchange fell 72 points to close at 23,519. Will the bullish trend continue next week? And which sector shares will you buy next week? Watch the video…