શેરબજારઃ અપ્રિલમાં તેજીની આગેકૂચ રહેશે?

by Investing A2Z

શેરબજારમાં આજે માર્ચ એક્સપાયરીના દિવસે તેજી રહી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કારની આયાત પર 25 ટકા ટેરિફ લાદી છે, અને તેનો અમલ બીજી એપ્રિલે થશે. જેથી આજે ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં વેચવાલી રહી હતી, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 317 પોઈન્ટ ઉછળી 77,606 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 105 પોઈન્ટ ઉછળી 23,591 બંધ થયો હતો. આગામી એપ્રિલ મહિનામાં તેજીની આગેકૂચ રહેશે? જૂઓ વીડિયો…

Stock Market: Will the bullish trend continue in April?

The stock market was bullish today on the March expiry day. US President Donald Trump has imposed a 25 percent tariff on foreign car imports, and it will be implemented on April 2. So, there was a sell-off in the shares of the automobile sector today, except for that, there was new buying in the shares of all the sectors, as a result, the Sensex of the Mumbai Stock Exchange rose by 317 points and closed at 77,606. The Nifty index of the National Stock Exchange rose by 105 points and closed at 23,591. Will the bullish trend continue in the coming month of April? Watch the video…

Related Posts

Leave a Comment