શેરબજારમાં સળંગ સાત દિવસની તેજી પછી આજે પ્રોફિટ બુકિંગ આવતાં માર્કેટ તૂટ્યું હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, તેને કારણે આર્થિક અનિશ્ચિતતા ઉભી થશે અને ગ્લોબલ ટ્રેડ વોર શરૂ થશે આ કારણને લઈને શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 728 પોઈન્ટ તૂટી 77,228 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 181 પોઈન્ટ તૂટી 23,486 બંધ થયો હતો. આગામી દિવસોમાં માર્ચ એન્ડિંગમાં શેરબજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…
Stock market: Profit booking after seven days of rally
The market crashed today after seven consecutive days of rally in the stock market. US President Donald Trump has announced the imposition of reciprocal tariffs from April 2, which will create economic uncertainty and start a global trade war, due to which stocks have started selling off spontaneously. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell by 728 points to close at 77,228. The Nifty index of the National Stock Exchange fell by 181 points to close at 23,486. How will the stock market be in the coming days in March ending? Watch the video…