સોનાચાંદી બજારમાં વીતેલા સપ્તાહે ઐતિહાસિક તેજી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાએ 3,000 ડૉલરની સપાટી કૂદાવી દીધી હતી. અને ચાંદી પણ 34 ડૉલર પર પહોંચી ગઈ હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વૉરને કારણે આર્થિક અનિશ્ચતતા સર્જાઈ છે, ભારે વેચવાલીથી સ્ટોક માર્કેટ તૂટ્યા છે અને સોના ચાંદીમાં નવા બાઈંગથી રેકોર્ડબ્રેક તેજી થઈ છે. હવે આગામી સપ્તાહે પ્રોફિટ બુકિંગ આવશે ખરું? વધુ માહિતી માટે વીડિયો જૂઓ…
Gold Silver Market: After a historic rally, profit booking will now come
The gold and silver market witnessed a historic rally last week. Gold crossed the $3,000 mark in the international market. And silver also reached $34. US President Donald Trump’s tariff war has created economic uncertainty, stock markets have crashed due to heavy selling, and new buying in gold and silver has led to a record-breaking rally. Will profit booking come next week? Watch the video for more information…