શેરબજાર: કયાં ત્રણ નવા પોઝિટિવ કારણ આવ્યા?

by Investing A2Z

શેરબજારમાં સપ્તાહ દરમિયાન ઘટાડો આગળ વધ્યો હતો. દરેક ઊંચા મથાળે વેચવાલી ચાલુ જ રહી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ વીતેલા સપ્તાહમાં 504 પોઈન્ટ તૂટી 73,828 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી વીતેલા સપ્તાહે 155 પોઈન્ટ ઘટી 22,397 બંધ થયો હતો. શેરબજાર માટે ત્રણ નવા પોઝિટિવ ફેકટર આવ્યા છે, તેની આગામી સપ્તાહે કેવી અસર પડશે? વધુ માહિતી માટે જૂઓ વીડિયો…

Stock Market: What are the three new positive factors?

The stock market continued to decline during the week. Selling continued at every high. The Mumbai Stock Exchange’s Sensex fell 504 points last week to close at 73,828. The National Stock Exchange’s Nifty fell 155 points last week to close at 22,397. Three new positive factors have come for the stock market, how will they affect the coming week? Watch the video for more information…

Related Posts

Leave a Comment