શેરબજાર સતત ચોથા દિવસે ગબડ્યું હતું. આજે ટ્ર્મ્પના ટેરિફનો ડર અને એફઆઈઆઈની વેચવાલીને કારણે તમામ સેકટરના શેરોના ભાવ ઘટ્યા હતા. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 548 પોઈન્ટ તૂટી 77,311 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 178 પોઈન્ટ તૂટી 23,381 બંધ થયો હતો. શેરબજાર ચોથા દિવસે કેમ ગબડ્યું અને આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…
Why did the stock market crash for the fourth day?
The stock market crashed for the fourth consecutive day. Today, due to fear of Trump’s tariffs and FII selling, stock prices of all sectors fell. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 548 points to close at 77,311. The National Stock Exchange’s Nifty index fell 178 points to close at 23,381. Why did the stock market crash for the fourth day and what will be the market trend in the coming days? Watch the video…