બજેટ પછી ક્યાં સેકટરના શેર બેસ્ટ બાય

by Investing A2Z

શેરબજારમાં બજેટના દિવસે બે તરફી વધઘટ રહી હતી. બજેટ પહેલા નવી લેવાલીથી સુધારો આગળ વધ્યો હતો. અને બજેટ પછી ઊંચા મથાળે વેચવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 5 પોઈન્ટ વધી 77,505 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26 પોઈન્ટ ઘટી 23,482 બંધ થયો હતો. બજેટ પછી હવે શેરબજાર કેવું રહેશે, અનેે બજેટ પછી ક્યાં સેકટરના શેર બેસ્ટ બાય રહેશે? જૂઓ વીડિયો…

Which sector stocks are the best buys after the budget

The stock market witnessed two-way fluctuations on the budget day. The recovery continued with fresh buying before the budget. And after the budget, there was selling at a high level. As a result, at the end of the trading session, the Mumbai Stock Exchange’s Sensex rose 5 points to close at 77,505. The National Stock Exchange’s Nifty index fell 26 points to close at 23,482. How will the stock market be after the budget, and which sector stocks will be the best buys after the budget? Watch the video…

Related Posts

Leave a Comment