બજેટ 2025ઃ મધ્યમવર્ગ પર મા લક્ષ્મીની કૃપા થઈ

by Investing A2Z

નાણાપ્રધાન નિર્મલા સીતારમને આજે પહેલી ફેબ્રુઆરી, 2025ને શનિવારે યુનિયન બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં વિકાસ, જીડીપી ગ્રોથનો ઊંચા લક્ષ્યાંક, ફિસ્કલ ડેફિસીટ ઘટાડવી, ઈન્ફ્રાસ્ટ્કચર ડેવલપેમેન્ટનો આશાવાદ રજૂ થયો છે, અને તેના માટે નક્કર દરખ્સાતો રજૂ કરાઈ છે. શિપિંગ , નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે મોટી રાહતો આપતી જાહેરાત કરી છે. બજેટના વિશ્લેષણ માટે જૂઓ વીડિયો…

Budget 2025: Goddess Lakshmi blesses the middle class

Finance Minister Nirmala Sitharaman has presented the Union Budget today, Saturday, February 1, 2025. This budget has presented optimism for development, high target of GDP growth, reduction of fiscal deficit, infrastructure development, and concrete proposals have been presented for it. Shipping has announced big relief for small and medium scale industries. Watch the video for an analysis of the budget….

Related Posts

Leave a Comment