આશાવાદી આર્થિક સર્વેથી શેરોમાં નવી લેવાલી, ચાર દીવસમાં સેન્સેક્સમાં 2,132 પોઈન્ટનો ઉછાળો

by Investing A2Z

શેરબજારમાં સતત ચોથા દિવસે નવી લેવાલી ચાલુ રહેતાં ઉછાળો આવ્યો છે. આર્થિક સર્વે 2024-25 પ્રોત્સાહકની સાથે આશાવાદી આવ્યો છે, જેથી શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 740 પોઈન્ટ વધી 77,500 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 258 પોઈન્ટ ઉછળી 23,508 બંધ રહ્યો હતો. આર્થિક સર્વેમાં શું આવ્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી ફેબ્રુઆરી, 2025ને શનિવારે બજેટ કેવું આવશે તેની હિન્ટ આપી છે. જૂઓ વીડિયો…

Stock Market: Upbeat Economic Survey Leads to New Buying

The stock market has seen a surge in new buying for the fourth consecutive day. The Economic Survey 2024-25 has been optimistic with encouragement, due to which there was an all-round buying of stocks. As a result, the Sensex of the Mumbai Stock Exchange rose by 740 points to close at 77,500. The Nifty index of the National Stock Exchange rose by 258 points to close at 23,508. What came out of the Economic Survey and Prime Minister Narendra Modi has given a hint about how the budget will be presented on Saturday, February 1, 2025. Watch the video…

Subscribe – Investing A2Z – Bharat Panchal

Related Posts

Leave a Comment