નાણાપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરી, 2025ને શનિવારે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. આ બજેટ 2025માં ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે. સાથે સાથે જીડીપીનો ગ્રોથ વધે અને ફિસ્કલ ડેફીસીટ પણ ઘટે તેવું બેલેન્સ બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. તેમજ ક્યાં સેકટરને ફાયદો થશે, મધ્યમ વર્ગ માટે શું હશે, કોર્પોરેટ માટે કેવું આવશે, આ બજેટમાં નવું શું હશે, કોને રાહત અને કોને છુટછાટ આપશે, ટૂંકમાં ઓવલઑલ બજેટ કેવું આવશે? જૂઓ વીડિયો…
What will the overall budget be like?
Finance Minister Nirmala Sitharaman will present the budget on Saturday, February 1, 2025 at 11 am. There are many hopes and expectations in this budget 2025. Along with this, it is likely to present a balanced budget that will increase GDP growth and reduce fiscal deficit. Also, which sectors will benefit, what will be for the middle class, what will be for corporates, whatInfrastructure will be new in this budget, who will be given relief and who will be given exemption, in short, how will the overall budget be? Watch the video…