બજેટ 2025: કૃષિ ક્ષેત્રને ફાયદો થાય તેવી જાહેરાત આવશે?

by Investing A2Z

નાણાપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરશે, આ બજેટમાં ખેડૂતોને ખૂબ આશા અને અપેક્ષા છે. આ બજેટ કૃષિ સેકટર અને ગ્રામીણ વિસ્તારને ફાયદો થાય તેવી જોગવાઈ કરાશે. એમએસપી સહિત કૃષિ ક્ષેત્ર માટે બજેટની ફાળવણી પણ વધારે કરાશે. તે ઉપરાંત નવું શું થશે? જૂઓ વીડિયો…

Budget 2025: Will there be an announcement that will benefit the agriculture sector?

Finance Minister Nirmala Sitharaman will present the Union Budget on February 1, farmers have high hopes and expectations in this budget. This budget will make provisions that will benefit the agriculture sector and rural areas. Budget allocation for the agriculture sector, including MSP, will also be increased. Apart from that, what will be new? Watch the video…

Related Posts

Leave a Comment