આર્થિક અનિશ્તિતાઓ વચ્ચે સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો

by Investing A2Z
Gold Silver Market

વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવમાં નોધપાત્ર ઉછાળો આવ્યો હતો. રોજગારીના આંકડા પ્રોત્સાહક આવ્યા હોવા છતાં અમેરિકામાં આર્થિક અનિશ્તિતાઓ વચ્ચે ગોલ્ડ અને સિલ્વરમાં નીચા ભાવે નવી ખરીદી આવી હતી. પરિણામે ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. આગામી સપ્તાહેે સોનાચાંદીના ભાવ વધુ વધશે? જૂઓ વીડિયો…

Gold prices rise significantly amid economic uncertainties

There was a significant rise in gold and silver prices last week. Despite encouraging employment figures, there was new buying in gold and silver at low prices amid economic uncertainties in the US. As a result, there was a significant rise in prices. Will gold and silver prices increase further next week? Watch the video…

You will also like

Leave a Comment