શેરબજાર તૂટવા પાછળ શું HMPV વાયરસ છે?
શેરબજારમાં આજે કડાકો બોલી ગયો હતો. સપ્તાહના પ્રથમ દિવસે સવારથી શેેરોની જાતેજાતમાં ભારે સેલીંગ પ્રેશર આવ્યું હતું. ચીનનો HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છેે. કર્ણાટકમાં બેે કેસ અને ગુજરાતમાં એક કેસ નોંધાયો છે, આથી શેરબજારમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1258 પોઈન્ટ તૂટી 77,964 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 388 પોઈન્ટ તૂટી 23,616 બંધ થયો હતો. HMPV વાયરસ કેટલો ખતરનાક છે, અને આગામી દિવસોમાં બજારનું સેન્ટિમેન્ટ કેવું રહેશે? જૂઓ વીડિયો…
Is the HMPV virus behind the stock market crash?
The stock market crashed today. Since the morning of the first day of the week, there was heavy selling pressure on the stocks themselves. The HMPV virus from China has entered India. Two cases have been reported in Karnataka and one case in Gujarat, due to which there was a lot of panic in the stock market. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell by 1258 points to close at 77,964. The Nifty index of the National Stock Exchange fell by 388 points to close at 23,616. How dangerous is the HMPV virus, and what will the market sentiment be in the coming days? Watch the video…