નાણાંપ્રધાન નિર્મલા સીતારમન 1 ફેબ્રુઆરી, 2025ને શનિવારે બજેટ રજૂ કરશે. જેમાં સીનીયર સિટીઝનો માટે કેટલીક વિશેષ છૂટછાટ આપે તેવી આશા છે. સીનીયર સિટીઝનોને છ પ્રકારની રાહત મળે તેવી આશા છે. કઈ કઈ રાહત મળશે? જૂઓ વીડિયો…
Budget 2025: Senior citizens expected to get 6 reliefs
Finance Minister Nirmala Sitharaman will present the budget on Saturday, February 1, 2025. In which it is expected to provide some special relaxations for senior citizens. Senior citizens are expected to get six types of relief. Which relief will be provided? Watch the video…