શેરબજારઃ આગામી સપ્તાહે દરેક ઉછાળે વેચવાલી આવશે
શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે અને જાન્યુઆરી ફ્યુચર એન્ડ ઓપ્શનના પ્રથમ દિવસે મજબૂતી રહી હતી. એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી હતી. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 226 પોઈન્ટ વધી 78,699 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 63 પોઈન્ટ વધી 23,813 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવશે, અને 2025નું નવું વર્ષ નવી આશા સાથે શેરબજારમાં નવી તેજી લઈને આવશે. જૂઓ વીડિયો…
Stock market: Every surge will lead to selling next week
The stock market remained strong on the last day of the week and the first day of January Futures and Options. FII selling continued. However, the Mumbai Stock Exchange’s Sensex rose 226 points to close at 78,699. The National Stock Exchange’s Nifty rose 63 points to close at 23,813. Every surge will lead to selling next week in the stock market, and the new year 2025 will bring a new boom in the stock market with new hope. Watch the video…