શેરબજારમાં એફઆઈઆઈ ફરીથી કેમ વેચવાલ થઈ?
શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. વીતેલા સપ્તાહના પાંચ દિવસ કડાકો બોલી ગયા પછી આજે બ્લુચિપ શેરોમાં નીચા મથાળે લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 498 પોઈન્ટ વધી 78,540 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 165 પોઈન્ટ વધી 23,753 બંધ થયો હતો. છેલ્લી બે ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 7,821 કરોડનું નેટ સેલ્સ કર્યું છે. તો એફઆઈઆઈ ફરીથી કેમ વેચવાલી બની અને આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…
Why did FIIs sell again in the stock market?
The stock market saw a rebound on the first day of the week. After a five-day slump in the previous week, bluechip stocks were bought at a lower level today. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 498 points to close at 78,540. The National Stock Exchange’s Nifty index rose 165 points to close at 23,753. In the last two trading sessions, FIIs have made a total net sale of Rs 7,821 crore. So why did FIIs sell again and what will be the market trend in the coming days? Watch the video…