સોનાચાંદીના ભાવમાં કડાકો, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રીપોર્ટ આવ્યો

by Investing A2Z

સોનું ખરીદવાનો યોગ્ય સમય છે? WGCનો રીપોર્ટ આવ્યો

સોનાચાંદી બજારમાં વીતેલા સપ્તાહે ઘટાડો આવ્યો હતો. ફેડરલ રીઝર્વે 25 બેસીસ પોઈન્ટનો ફેટરેટ કટ કર્યો હતો. જે પહેલા અને પછી ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી આવી હતી અને ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટ્યા હતા. બીજી તરફ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રીપોર્ટ આવ્યો હતો, આ રીપોર્ટમાં ખૂબ માહિતી છે. શું છે માહતી અને સોનું આ ભાવે ખરીદવાનો યોગ્ય સમય છે? જૂઓ વીડિયો…

Is it the right time to buy gold? WGC report has come

The gold and silver market had declined last week. The Federal Reserve had cut the fed rate by 25 basis points. Before and after which there was a heavy sell-off in gold and silver and the prices of gold and silver had fallen. On the other hand, the World Gold Council report had come, this report has a lot of information. What is the information and is it the right time to buy gold at this price? Watch the video…

Related Posts

Leave a Comment