શેરબજારમાં ત્રીજા દિવસે કડાકો, શેનો ડર છે?
શેરબજારમાં ત્રીજા દિવસે ગાબડું પડ્યું હતું. ફાર્મા અને આઈટી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 502 પોઈન્ટ તૂટી 80,182 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 137 પોઈન્ટ તૂટી 24,198 બંધ રહ્યો હતો. શેરબજારમાં ત્રણ દિવસ કડાકો બોલી ગયો છે, તો શેરબજારને શેનો ડર છે? જૂઓ વીડિયો…
Stock market crashes for third day, what is there to fear?
The stock market crashed for the third day. All-round selling resumed in stocks of all sectors except pharma and IT sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 502 points to close at 80,182. The National Stock Exchange’s Nifty index fell 137 points to close at 24,198. The stock market has crashed for three days, so what is the stock market afraid of? Watch the video…