શેરબજારનો ટ્રેન્ડ તેજી તરફી છે?
શેરબજારમાં આજે ત્રીજા દિવસે કોન્સોલિડેશન ફેઝ જોવાયો હતો. બે તરફી વધઘટ વચ્ચે માર્કેટ પ્લસ બંધ રહ્યું હતું. આઈટી સેકટરનો ઈન્ડેક્સ રેકોર્ડ સપાટીએ બંધ રહ્યો હતો. અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ નવી હાઈ પર બંધ હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 16.09 વધી 81,526.14 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 31.75 વધી 24,641.80 બંધ હતો. શું શેરબજારનો ટ્રેન્ડ તેજી તરફી છે? જૂઓ વીડિયો…
Is the stock market trend bullish?
The stock market witnessed a consolidation phase for the third day today. The market closed positive amid two-way fluctuations. The IT sector index closed at a record level. And the smallcap index also closed at a new high. The Mumbai Stock Exchange’s Sensex rose 16.09 points to close at 81,526.14. The National Stock Exchange’s Nifty index rose 31.75 points to close at 24,641.80. Is the stock market trend bullish? Watch the video…