છ નેગેટિવ ન્યૂઝ વચ્ચે શેરબજારના સેન્સેક્સમાં 445 પોઈન્ટનો ઉછાળો

by Investing A2Z

નેગેટિવ ન્યૂઝ વચ્ચે પોઝિટિવ શેરબજાર, કેટલો વિશ્વાસ મુકી શકાય

શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી રહી હતી. નેગેટિવ ન્યૂઝ વચ્ચે તમામ સેકટરના શેરોમાં નવી ખરીદી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 445 પોઈન્ટ ઉછળી 80,248 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 144 પોઈન્ટ વધી 24,276 બંધ થયો હતો. છ નેગેટિવ ન્યૂઝ વચ્ચે શેરબબજાર પોઝિટિવ રહ્યું છે. આ તેજી પર કેટલો વિશ્વાસ મુકી શકાય? આ સવાલના જવાબ માટે જૂઓ વીડિયો…

Positive stock market amid negative news, how much trust can be placed

The stock market was bullish on the first day of the week today. There was new buying in stocks of all sectors amidst negative news. As a result, the Sensex of the Mumbai Stock Exchange rose by 445 points to close at 80,248. Also, the Nifty index of the National Stock Exchange rose by 144 points to close at 24,276. The stock market has remained positive amidst six negative news. How much trust can be placed on this bullishness? Watch the video to answer this question…

Related Posts

Leave a Comment