બે દિવસના ભારેખમ ઉછાળા પછી સેન્સેક્સ 105 પોઈન્ટ ઘટ્યો

by Investing A2Z

શેરબજાર શું બોટમઆઉટ થયું છે?

શેરબજારમાં બે દિવસના ભારેખમ ઉછાળા પછી આજે ઘટ્યું હતું. સવારથી બજાર બે તરફી વધઘટમાં અથડાયું હતું. લેવાલી અને વેચવાલી એમ બેઉ તરફી ટ્રેડિંગ હતા. જો કે ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 105 પોઈન્ટ ઘટી 80,004 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 27 પોઈન્ટ ઘટી 24,194 બંધ થયો હતો. શેરબજાર શું બોટમઆઉટ થયું છે? જૂઓ વીડિયો…

Has the stock market bottomed out?

The stock market fell today after two days of strong gains. The market had been in a two-way swing since morning. There was trading in both directions, buying and selling. However, at the end of the trading session, the Mumbai Stock Exchange’s Sensex fell 105 points to close at 80,004. The National Stock Exchange’s Nifty index fell 27 points to close at 24,194. Has the stock market bottomed out? Watch the video…

Related Posts

Leave a Comment