સાત દિવસના ઘટાડા પછી શેરબજારમાં ઉછાળો, ઉછાળો આવવાના પાંચ કારણો

by Investing A2Z

શેરબજારમાં સાત દિવસના ઘટાડા પછી આજે બાઉન્સ બેક આવ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો એવો ઉછાળો આવ્યો હતો. તમામ સેકટરના શેરોમાં જોરદાર બાઈંગ આવ્યું હતું. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી યુક્રેને રશિયા પર હૂમલો કર્યાના સમાચાર આવતાં વેચવાલી પણ આવી હતી. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 239 પોઈન્ટ વધી 77,578 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 64 પોઈન્ટ વધી 23,518 બંધ થયો હતો. હવે પછી શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…

There were five reasons for the surge in the stock market

The stock market bounced back today after seven days of decline. Sensex and Nifty had a good bounce. There was strong buying in all sector stocks. However, after the middle of the trading session there was also a sell-off on news that Ukraine had threatened Russia. However, the Mumbai stock market’s Sensex rose 239 points to close at 77,578. The National Stock Exchange’s Nifty index rose 64 points to close at 23,518. What will be the trend of stock market after now? Watch the video…

Related Posts

Leave a Comment