શેરબજારમાં વેચવાલી ક્યારે અટકશે ?
શેરબજારમાં સતત સાતમાં દિવસે અને સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો આવ્યો હતો. આજે આઈટી અને ગેસ સેકટરના શેરોની આગેવાની હેઠળ દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી. જો કે મેટલ, રિયલ્ટી, બેંક અને ફાયનાન્સિયલ સર્વીસીઝ સેકટરના શેરોમાં નવી ખરીદી આવી હતી. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટી 77,339 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 78 પોઈન્ટ ઘટી 23,453 બંધ થયો હતો. શેરબજારમાં વેચવાલી ક્યારે અટકશે, જૂઓ વીડિયો…
When will the selling stop in the stock market?
The stock market fell for the seventh day in a row and the first day of the week. Today there was a sell-off at every higher head led by IT and gas sector stocks. However, there was fresh buying in shares of metal, realty, bank and financial services sectors. However, the Mumbai stock market’s Sensex fell 241 points to close at 77,339. The National Stock Exchange’s Nifty index fell 78 points to close at 23,453. When will the selling stop in the stock market, watch the video…