શેરબજારમાં વીતેલા સપ્તાહે કડાકો બોલી ગયો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1906 પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટીમાં 616 પોઈન્ટનો ઘટાડો આવ્યો હતો. શેરબજારમાં સળંગ છ દિવસ ઘટાડો આવ્યો છે. હવે આગામી સપ્તાહ શેરબજાર કેવું રહેશે? આટલા મોટા ઘટાડા પછી શેરબજાર બાઉન્સ બેક થશે ખરું? જૂઓ વીડિયો…
The stock market will bounce back next week
The stock market crashed last week. The Sensex of the Mumbai stock market fell by 1,906 points and the Nifty fell by 616 points. The stock market has fallen for six consecutive days. How will the stock market be next week? Will the stock market bounce back after such a big fall? Watch the video…