શેરબજારનો સેન્સેક્સ 820 પોઈન્ટ તૂટ્યો, હજી કેટલો ઘટશે?

by Investing A2Z

શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. શરૂમાં બે તરફી વધઘટ પછી ઓલરાઉન્ડ વેચવાલી આવી હતી અને તમામ સેકટરના શેરોના ભાવ તૂટ્યા હતા. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 820 પોઈન્ટ તૂટી 78,675 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 257 પોઈન્ટ તૂટી 23,883 બંધ થયો હતો. શેરબજાર હજી કેટલું ઘટશે? જૂઓ વીડિયો….

Further decline in the stock market: how much more will fall?

The stock market continued its decline for the fourth consecutive day. After an initial two-sided swing, there was an all-round sell-off and the share prices of all sectors fell. As a result, Sensex of the Mumbai stock market fell by 820 points to close at 78,675. The National Stock Exchange’s Nifty index fell 257 points to close at 23,883. How much more will the stock market fall? Watch the video…

Related Posts

Leave a Comment