સેન્સેક્સમાં 901 પોઈન્ટનો ઉછાળોઃ ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી હવે એફઆઈઆઈનું વલણ કેવું રહેશે?

by Investing A2Z

શેરબજારમાં આજે લાભ પાંચમની ઉજવણી થઈ છે. અમેરિકામાં પ્રેસિડેન્સિયલ ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે, જે પછી શેરબજારમાં તોફાની તેજી થઈ હતી. આઈટી શેરોની આગેવાની હેઠળ તમામ સેકટરના શેરોમા જોરદાર ખરીદી આવી હતી, અને શેરબજારમાં ભારેખમ ઉછાળો આવ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 901 પોઈન્ટ ઉછળીને 80,378 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 270 પોઈન્ટ ઉછળીને 24,484 બંધ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે પછી ભારતીય શેરબજારમાં એફઆઈઆઈનું વલણ કેવું રહેશે? જૂઓ વીડિયો…

What will be the view of FIIs now with the victory of Donald Trump?

Labha Panchham has been celebrated in the stock market today. The results of the presidential election in America have resulted in the victory of Donald Trump, after which the stock market went wild. Stocks across all sectors were heavily bought, led by IT stocks, and the stock market rallied sharply. Mumbai stock market’s Sensex jumped 901 points to close at 80,378. The National Stock Exchange’s Nifty index rose 270 points to close at 24,484. What will be the attitude of FIIs in Indian stock market after Donald Trump becomes President? Watch the video…

Related Posts

Leave a Comment