શેરબજારમાં કડાકોઃ ભારે વેચવાલી પાછળ કયા કારણો રહ્યા?

by Investing A2Z

શેરબજારમાં નવા વિક્રમ સંવત વર્ષ 2081ના પ્રથમ દિવસે અને સપ્તાહના પ્રથમ દિવસે ભારે વેચવાલીથી શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. ( Crashes in the stock market ) મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 941 પોઈન્ટ તૂટી 78,782 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 309 પોઈન્ટ તૂટી 23,995 બંધ થયો હતો. ( Reasons behind the heavy selling ) હવે આગામી દિવસોમાં ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…

Crashes in the stock market: What were the reasons behind the heavy selling?

The stock market crashed on the first day of the new Vikram Samvat year 2081 and on the first day of the week due to heavy selling. The Mumbai stock market’s Sensex closed down 941 points at 78,782. The National Stock Exchange’s Nifty index fell 309 points to close at 23,995. Now what will be the trend in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment