શેરબજારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં તેજી સાથેના વધામણાં થયા છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 335 પોઈન્ટ ઉછળીને 79,724 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 94 પોઈન્ટ વધી 24,299 બંધ રહ્યો હતો. હવે વિક્રમ સંવત 2081ના નવા વર્ષે શેરબજારની ચાલ કેવી રહેશે અને એફઆઈઆઈની વેચવાલી અટકશે કે કેમ? જૂઓ વીડિયો…
Muhurta Trading Session in Stock Market: Vikram Samvat 2081 New Year Greetings with Bullish
New Year’s eve Muhurta trading session in the stock market has seen a bullish reception. The Mumbai stock market’s Sensex rose 335 points to close at 79,724. The Nifty index of the National Stock Exchange rose 94 points to close at 24,299. Now in the new year of Vikram Samvat 2081, how will the stock market move and whether FII selling will stop? Watch the video…