શેરબજાર સતત પાંચમાં દિવસે તૂટ્યું હતું. આજે બ્લેક ફ્રાઈડે થયો હતો. એફએમસીજી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 662 પોઈન્ટ તૂટી 79,402 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 218 પોઈન્ટ ગગડી 24,180 બંધ રહ્યો હતો. હવે આગામી સપ્તાહે શેરબજારમાં ઘટાડો અટકશે અને બજાર વધશે? આ સવાલના જવાબ મેળવવા જૂઓ વીડિયો…
Black Friday in the stock market: Will there be an up next week?
The stock market fell for the fifth day in a row. Today was Black Friday. There was heavy selling in all the sector stocks except the FMCG sector. As a result, Sensex of the Mumbai stock market fell by 662 points to close at 79,402. The National Stock Exchange’s Nifty index closed down 218 points at 24,180. Now next week stock market decline will stop and the market will rise? Watch the video to get the answer to this question…