સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટ્યો, શેરબજાર ઘટવા પાછળ કયા કારણો છે?

by Investing A2Z

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. આઈટી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટા 81,006 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 221 પોઈન્ટ ઘટી 24,749 બંધ રહ્યો હતો. હવે માર્કેટમાં શું થશે? ઘટાડો આગળ વધતો અટકશે? આજે જે રીતે બજાર ઘટયું છે, તેની પાછળ કયા કારણો જવાબદાર હતા? તમામ સવાલના જવાબ મેળવવા જૂઓ વીડિયો…

What are the reasons behind stock market decline?

The stock market continued its decline for the third day in a row. The stocks of all the sectors except the IT sector saw heavy selling again. As a result, the Sensex of the Mumbai stock market closed down 494 points at 81,006. The National Stock Exchange’s Nifty index fell 221 points to close at 24,749. What will happen in the market now? Will the decline continue? What were the reasons behind the way the market has fallen today? Watch the video to get answers to all questions…

Related Posts

Leave a Comment