શેરબજારમાં તેજી કેમ આવી? આગામી દિવસોમાં બજાર કેવુ રહેશે?
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી આવી હતી. મેટલ સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં જોરદાર લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 591 પોઈન્ટ ઉછળી 81,973 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 163 પોઈન્ટ વધી 25,127 બંધ થયો હતો. શેરબજારમાં આજે તેજી કેમ આવી, અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? આ સવાલના જવાબ માટે જૂઓ વીડિયો…
Why did the stock market boom? How will the market be in the coming days?
The stock market was bullish on the first day of the week. All the sector stocks except the metal sector were strongly taken. As a result, Sensex of the Mumbai stock market rose 591 points to close at 81,973. The National Stock Exchange’s Nifty index rose 163 points to close at 25,127. Why is the stock market bullish today, and how will the market fare in the coming days? Watch the video for the answer to this question…