ઈરાને ઈઝરાયલે પર 200 મિસાઈલો વડે હૂમલો કર્યો છે. ઈઝરાયલ પણ જવાબી હૂમલો કરશે, તેવા સમાચાર પાછળ વિશ્વના બજારોમાં ભારે ગભરાટ છવાઈ ગયો છે. અમેરિકાથી માંડીને એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસ હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં જંગી ઉછાળો આવ્યો છે. ગોલ્ડ અને સિલ્વર ઊંચા મથાળેથી સામાન્ય ભાવ ઘટયા છે. બીજી ઓકટોબરને ગાંધી જયંતી હોવાથી ભારતીય શેરબજાર બંધ હતા. હવે શું થશે? જૂઓ વીડિયો…
War between Iran and Israel: panic in world markets
Iran has attacked Israel with 200 missiles. After the news that Israel will also retaliate, there has been panic in the world markets. From US to Asian stock markets were negative. There has been a huge jump in crude oil prices in the international market. Gold and silver prices generally fell from higher heads. What will happen now? Watch the video…