શેરબજારમાં તેજી થશે કે મંદી?
શેરબજારમાં બે તરફી વધઘટ ઘટાડો આવ્યો હતો. નીચા મથાળે નવી લેવાલી આવી હતી, અને ઊંચા મથાળે વેચવાલી આવી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 33 પોઈન્ટ ઘટી 84,266 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 13 પોઈન્ટ ઘટી 25,796 બંધ રહ્યો હતો. આગામી દિવસોમાં શેરબજારમાં તેજી થશે કે મંદી? જૂઓ વીડિયો…
Stock market boom or slump?
The two-way volatility in the stock market fell. At the low end there was new buying, and at the high end there was selling. The Mumbai stock market’s Sensex closed down 33 points at 84,266. Also, Nifty of National Stock Exchange closed down 13 points at 25,796. Will the stock market boom or slump in the coming days? Watch the video…