શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજી આગળ વધી છે. સેન્સેક્સ 85,247 ઑલ ટાઈમ હાઈ અને નિફટી 26,032 લાઈફ ટાઈમ હાઈ થયા છે. મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટ્યા છે. બીએસઈ સેન્સેક્સ 255 વધી 85,169 બંધ રહ્યો છે. નિફ્ટી 63 પોઈન્ટ વધી 26,004 બંધ થયો છે. મેટલ, રીટેઈલ અને એનર્જિ સેક્ટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે સરકારી બેંકો અને આઈટી સેકટરના શેરોમાં વેચવાલીનું પ્રેશર હતું, જેથી ભાવ ઘટ્યા હતા. બીજી તરફ ક્રૂડના ભાવ વધીને આવ્યા છે. અને મીડલ ઈસ્ટના દેશોમાં તંગદિલી વધી છે.
કાલે ગુરુવારે સપ્ટેમ્બર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે. માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…
Be careful… the market breath of the stock market is negative
The stock market has advanced for the fifth consecutive day. Sensex hit an all-time high of 85,247 and Nifty hit a lifetime high of 26,032. Midcap and smallcap indices fell. BSE Sensex rose 255 to close at 85,169. The Nifty rose 63 points to close at 26,004. Stocks in the metal, retail and energy sectors were strong on fresh gains. While there was selling pressure in government banks and IT sector stocks, prices fell. On the other hand, crude oil prices have increased. And tensions have increased in the countries of the Middle East.
Tomorrow Thursday is the last day of the September futures option contract. What will be the market trend? Watch the video…