વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂ યોર્કના ( PM Modi in New york ) પ્રવાસે હતા, ત્યારે તેઓ અમેરિકાના ટોપ મોસ્ટ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી અને ભારતમાં નવા ક્ષેત્રોમાં રોકાણ માટે કહ્યું હતું. ( PM Narendra Modi In USA )
ગૂગલ ( Google ) અને એનવીડિયાએ ભારતમાં પોતાની ભાગીદારી વધારવા માટે અને એઆઈ ટેકનોલોજી ( AI Technology ) પર વધુ ધ્યાન આપના યોજના બનાવી રહી છે અને વધુ ફોક્સ ભારત પર કરશે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે અમે ભારતમાં એઆઈમાં મજબૂતી અને તેમાં વધુ કરવા તત્પર છીએ.
ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ ક્ષેત્રમાં પ્રમુખ કંપની એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગે કહ્યું છે કે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ( artificial intelligence in India ) એ એક નવી મેન્યૂફેકચરિંગ ઈન્ડસ્ટ્રીઝ છે. અમે તેને સંભવ બનાવવા માટે ભારતમાં ખૂબ ગંભીર થઈ ભાગીદારી કરવા માટે ઉત્સુક છીએ.
ભારત હવે આગામી દિવસોમાં એઆઈની નવી ટેકનોલોજી માટે સજ્જ થશે, તેમાં કોઈ બેમત નથી.
Google and Nvidia announcement after meeting with Prime Minister Modi
When Prime Minister Narendra Modi was on a visit to New York, he met with top businessmen of America and asked for investment in new sectors in India.
Google and Nvidia are planning to increase their partnership in India and focus more on AI technology and focus more on India.
Google CEO Sundar Pichai has said that we are ready to strengthen and do more in AI in India.
Jensen Huang, CEO of Nvidia, a leading company in the field of graphics processing units, has said that artificial intelligence is a new manufacturing industry. We are keen to partner India very seriously to make it possible.
There is no doubt that India will be gearing up for the new AI technology in the coming days.