ફેડ રેટ કટ પછી શું ભારતમાં વ્યાજદરમાં ઘટાડો થશે?

by Investing A2Z

મેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં 50 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

તો હવે પ્રશ્ન એ થાય કે ભારતીય રીઝર્વ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરશે ખરી?

ઓકટોબરમાં 7થી 9 તારીખ વચ્ચે આરબીઆઈની ધીરાણ નીતિ સમિતિની બેઠક મળશે.

જાણકારોના કહેવા પ્રમાણે આરબીઆઈ વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શકયતા સર્જાઈ છે. જો વ્યાજ દરમાં ઘટાડો થાય તો કાર લોન, હાઉસીંગ લોન સહિતના વ્યાજ દર ઘટે તો EMIમાં ઘટાડો થશે. પણ સામે નાની બચત અને ડિપોઝીટના વ્યાજ દર ઘટે તો રોકાણકારોને આવક ઓછી થશે. વ્યાજ પર જીવતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

જો કે ભારતમાં મોંઘવારીનો દર અંકુશમાં છે, જેથી આરબીઆઈ વ્યાજ દરમાં હાલ કોઈ ફેરફાર નહી કરે.

આરબીઆઈની એમપીસીની બેઠક પર નજર રહેશે.

Will interest rates fall in India after Fed rate cut?

The US Federal Reserve has cut the Fed rate by 50 basis points.
So now the question is whether the Reserve Bank of India will cut the interest rate right?
The Lending Policy Committee of RBI will meet between 7th and 9th October.
According to the informants, RBI is likely to reduce the interest rate by twenty five basis points. If the interest rate decreases, then the EMI will decrease if the interest rate including car loan, housing loan decreases.
But on the other hand, if the interest rates of small savings and deposits decrease, the income for the investors will decrease. The difficulty of people living on interest may increase.
However, the rate of inflation in India is under control, so RBI will not change the interest rate for now.
RBI will keep an eye on the MPC meeting.

Related Posts

Leave a Comment