શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નવી તેજીની આગેકૂચ રહી છે. ( Stock Market India ) બીએસઈ સેન્સેક્સ 97 પોઈન્ટ વધી 82,988 બંધ થયો હતો. એનએસઈ ઈન્ડેક્સ 27 પોઈન્ટ વધી 25,383 બંધ રહ્યો હતો. આજે પાવર, મેટલ, રીયાલ્ટી, બેંક, કેપિટલ ગુડ્ઝ સેકટરના શેરોમાં ભારે બાઈંગ આવ્યું હતું અને ભાવ વધુ ઊંચકાયા હતા. આ તેજી કેટલી આગળ વધશે? જૂઓ વીડિયો…
The stock market is on a new uptrend on the first day of the week. The BSE Sensex rose 97 points to close at 82,988. The NSE index rose 27 points to close at 25,383. Today, there was heavy buying in the stocks of power, metal, realty, bank, capital goods sector and the prices were higher. How far will this boom go? Watch the video…