આગામી સપ્તાહે શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાશે?

by Investing A2Z

શેરબજારમાં ગઈકાલના ભારે ઉછાળા પછી આજે સપ્તાહને અંતે શુક્રવારે બજાર ઘટયું હતી. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 71 પોઈન્ટ ઘટી 82,890 બંધ થયો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 32 પોઈન્ટ ઘટી 25,356 બંધ થયો હતો. હવે આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની ફેડ રેટ કટ માટે બેઠક મળનાર છે, તેવા સંજોગોમાં શેરબજારમાં તેજીની આગેકૂચ જળવાશે? જૂઓ વીડિયો…

Will the bullish trend continue in the stock market next week?

After yesterday’s huge rally in the stock market, the market fell on Friday at the end of the week. There was profit booking at the higher end. The BSE Sensex closed down 71 points at 82,890. The NSE Nifty index closed down 32 points at 25,356. Now, next week the Federal Reserve will meet for the Fed rate cut, in such a situation, will the bullish trend continue in the stock market? Watch the video…

Related Posts

Leave a Comment